Description
- 18 જડીબુટ્ટી યુક્ત એક માત્ર ભસ્મ આધારિત આયુર્વેદિક હેર ટોનીક છે. (કોઈ સાધારણ તેલ નથી.)
- આ હેર ટોનીકમાં કલર , કેમીકલ કે એસેન્સ નથી.
- આ ટોનીક ની સવાર – સાંજ હળવા આંગળીના ટેરવાથી મસાજ કરવાથી 21 દિવસ માં વાળ ખરતા અટકે છે.
- 42 દિવસ માં નવા વાળ ઉગવાના ચાલુ થાય છે.
- 3 મહિનામાં સંપૂર્ણ કોર્ષ પુરો થાય છે.